જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત સંગઠન પ્રભારીશ્રી અરવિંદભાઈ રૈયાણી ની ઉપસ્થિતિ મા યોજાયેલ પરિચય બેઠક મા ઉપસ્થિત રહેલ.





જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત સંગઠન પ્રભારીશ્રી અરવિંદભાઈ રૈયાણી ની ઉપસ્થિતિ મા યોજાયેલ પરિચય બેઠક મા ઉપસ્થિત રહેલ.





📍JUNAGADH
Today, I attended an important meeting with the Deputy Managers and Branch Managers associated with the Junagadh District Cooperative Bank. During the meeting, detailed discussions were held regarding the bank’s operations, development, and future planning.






વડોદરા ઝાલા
આજરોજ વડોદરા ઝાલા ગામ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરશ્રી દિલીપભાઈ ઝાલાના પરિવાર માં યોજાયેલ શુભ લગ્ન પ્રસંગે હાજરી આપી નવદંપતીને શુભેચ્છા પાઠવ્યા.
📍સુત્રાપાડા
આજે સુત્રાપાડા ખાતે યોજાયેલી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ મીટિંગમાં ઉપસ્થિત રહી બેંકના વિકાસ, સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તથા આવનારા સમયમાં કરવાના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.







આજરોજ વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે સમસ્ત ગામ દ્વારા નવનિર્માણ રામજી મંદિર તેમજ શિવજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ઉપસ્થિત રહી ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી…






આજે ભારે પવન સાથે વરસાદ પડતાં બીલખા – મોટા કોટડા- માણેકવાડા રોડ નો રસ્તો બ્લોક થઈ જતા તાત્કાલિક 2 જેસીબી મંગાવી રસ્તો ખુલ્લો કરાવ્યો અને વાહન વ્યવહાર પૂનઃ શરૂ કરાવેલ










આજરોજ મેંદરડા તાલુકાના સમઢીયાળા ગીર ગામે જુનાગઢ જિલ્લા ભાજપના મંત્રી શ્રી ચિરાગભાઈ રાજાણી અને રાજાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા તથા મનોરથ ના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કથા સાંભળવાનો અનેરો લ્હાવો પ્રાપ્ત થયેલ.








